ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ઉર્ફી જાવેદ અવારનવાર તેના ડ્રેસ સાથે નવા પ્રયોગો કરે છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાના ડ્રેસને નવા અંદાજમાં બનાવ્યો છે. જેની તસવીરો વાયરલ થઇ રહી છે  

ઉર્ફી જાવેદ એક વિચિત્ર સ્ટાઈલના ટ્યુબ ટોપ અને થાઈ હાઈ સ્લિટ બ્લેક સ્કર્ટમાં જોવા મળી રહી છે. 

ઉર્ફી જાવેદે તેના આઉટફિટ સાથે ઘણી ચાવીઓ લટકાવી હતી. જે ખરેખર ખૂબ જ વિચિત્ર હતું 

ઉર્ફી જાવેદે માત્ર તેના આઉટફિટ પર જ નહીં કાન માં પણ ચાવી વાળી બુટ્ટી પહેરી હતી  

ઉર્ફી જાવેદની અલગ-અલગ એંગલથી ઘણી તસવીરો ક્લિક કરવામાં આવી છે. 

આ દરમિયાન ઉર્ફી જાવેદ તેના ટોન્ડ પગ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow