ઉર્ફી જાવેદ તેના અનોખા ડ્રેસ અને સ્ટાઇલ માટે ચર્ચા માં રહે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે
ઉર્ફી જાવેદે ફરી એકવાર અનોખા આઉટફિટ માં ફોટોશૂટ કરાવ્યું છે
ઉર્ફી જાવેદના ફેન્સ તેની તસવીરો જોઈને તેના વખાણ કરી રહ્યા છે
ઉર્ફી જાવેદે રેડ કલરના ડ્રેસમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે.
ઉર્ફી જાવેદ આ આઉટફિટ માં ખુબજ સુંદર જોવા મળી હતી.
આ દરમિયાન ઉર્ફી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા
ઉર્ફી જાવેદ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More