ઉર્ફી જાવેદ તાજેતર માં પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી. 

આ દરમિયાન ઉર્ફી જાવેદ કલરફુલ ડ્રેસ માં જોવા મળી હતી. 

આ તસવીરોમાં ઉર્ફી મલ્ટીકલર્ડ મીની બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

ઉર્ફી જાવેદે ઇયરિંગ્સ અને પિંક હાઇ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

સ્મોકી મેકઅપ લુક સાથે ઉર્ફી જાવેદે તેના વાળ ઊંચા બનમાં બાંધ્યા હતા 

આ દરમિયાન  ઉર્ફી તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

ઉર્ફી જાવેદે આ દરમિયાન પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.  

ઉર્ફી જાવેદે નો આ લુક લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow