ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસ ને કારણે ચર્ચામા રહેતી હોય છે. 

વેલેન્ટાઈન ડેના અવસર પર ઉર્ફી જાવેદ નો નવો લુક સામે આવ્યો હતો  

આ લુકમાં ઉર્ફી જાવેદ ખૂબ જ સુંદર લાગી રહી હતી.  

આ દરમિયાન ઉર્ફી જાવેદ ગુલાબી ડ્રેસમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદે તેના ડ્રેસ પર મોટું ફૂલ લગાવ્યું હતું. 

આ ડ્રેસ સાથે ઉર્ફી જાવેદે લાલ કલર ની લિપસ્ટિક કરી હતી જે આકર્ષણ નું કેન્દ્ર બની હતી 

આ દરમિયાન ઉર્ફી જાવેદે પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.

ઉર્ફી જાવેદનો આ વેલેન્ટાઈન ડે લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયો છે. 

ઉર્ફી જાવેદનો નવો લુક તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow