ઉર્ફી જાવેદ તેના અનોખા ડ્રેસને કારણે હંમેશા ચર્ચામા રહે છે.
હવે ફરી એકવાર ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સ ને કારણે ચર્ચમાં આવી છે.
ઈદ ના અવસર પર ઉર્ફી જાવેદ ને પાપારાઝી એ તેમના કેમેરા માં કેદ કરી હતી
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ હંમેશની જેમ વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ પારદર્શક સિલિકોનથી બનેલા બલૂન જેવા ડ્રેસમાં જોવા મળી રહી છે
ઉર્ફી જાવેદે ઇયરિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
ઉર્ફી જાવેદ આ લુકને કારણે ફરી એકવાર ટ્રોલના નિશાના પર આવી છે.
લોકો ઉર્ફી જાવેદ નો મજાક ઉડાવી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More