ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ ને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

ઉર્ફી જાવેદનો નવો લુક સામે આવ્યો છે. આ નવા લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઉર્ફી જાવેદનો આ નવો ડ્રેસ જીન્સ માંથી બનાવવામાં આવ્યો છે. ખુદ ઉર્ફી જાવેદે આ વાતનો ખુલાસો કર્યો છે.

ઉર્ફી જાવેદે એક નાની ઈયરિંગ્સ સાથે પોતાના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. 

ઉર્ફી જાવેદે પોતાના વાળ ને એક બન માં બાંધ્યા હતા. 

મિનિમલ મેકઅપ માં ઉર્ફી જાવેદ ખુબજ સુંદર લાગી રહી હતી. 

ઉર્ફી જાવેદ નો આ નવો લુક લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.  

ઉર્ફી જાવેદની આ તસવીર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow