ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
ઉર્ફી જાવેદ તાજેતરમાં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી
આ દરમિયાન ઉર્ફી જાવેદે સાડી પહેરી હતી. ચાહકોને ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે
ઉર્ફી જાવેદે લેક્મે ફેશન વીકમાં ડીપનેક બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી.
આ દરમિયાન ઉર્ફી એ ઘણા પોઝ આપ્યા હતા.
ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદ અવારનવાર તેના ડ્રેસ સાથે નવા પ્રયોગો કરતી રહે છે.
ઉર્ફી જાવેદ ટીવી સિરિયલોમાં કામ કરવા ઉપરાંત રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More