ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે.
તાજેતર માં ઉર્ફી જાવેદ એ તેનો પ્રિ દિવાળી લુક જાહેર કર્યો છે
હાલમાં જ ઉર્ફી મુંબઈના રસ્તાઓ પર અતરંગી સ્ટાઇલ માં જોવા મળી હતી.
આ તસવીરોમાં ઉર્ફી સ્ટીલના વાયર અને મોબાઈલ ફોનથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
ઉર્ફી એ સફેદ રંગનો શર્ટ અને તે જ રંગના શોર્ટ્સ પર માથાથી પગ સુધી સંપૂર્ણ નેટ પહેરી હતી.
ઉર્ફીએ આ આઉટફિટ પર મોબાઈલ ફોન, સ્ટીલ ના વાયર અને ઘણા બોલ્ટ લગાવ્યા છે.
ઉર્ફી એ હાઈ હિલ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે ઉર્ફી એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More