ઉર્મિલા માતોંડકર 90 ના દાયકા ની લોકપ્રિય અભિનેત્રી છે
ઉર્મિલા માતોંડકર એ તેના કરિયર ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી.
ઉર્મિલા એ બોલિવૂડ ની ફિલ્મ રંગીલા માં તેના બોલ્ડ એક્ટ થી લોકો ના દિલ જીતી લીધા હતા.
ઉર્મિલા ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
ઉર્મિલા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ઉર્મિલા સફેદ બોડીકૉન શોર્ટ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ દરમિયાન ઉર્મિલા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
હાઈ હિલ અને ગોગલ્સ સાથે ઉર્મિલા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More