ઉર્મિલા માંતોડકર 90 ના દાયકા ની ગ્લેમરસ અભિનેત્રી રહી ચુકી છે.  

ઉર્મિલા માંતોડકર તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી હતી. 

ઉર્મિલા માંતોડકર ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પણ એ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

તાજેતર માં ઉર્મિલા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ઉર્મિલા સિન્ડ્રેલા સ્ટાઇલ ફ્રી ડ્રેસમાં જોવા મળી રહી છે. 

ઉર્મિલા એ બેડ પર બેસી ને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. 

ઉર્મિલાના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે

ઉર્મિલા એ તેના અભિનય કરિયર ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow