'રંગીલા ગર્લ' ઉર્મિલા માતોંડકર હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે જોરદાર ચર્ચામાં છે
ઉર્મિલાએ આ સુંદર તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું- "ઈસ્ટાઈલ મેં રહેને કા ઔર હા... વીકેન્ડ હૈ તો એકદમ એન્જોય કરને કા..."
૫૧ વર્ષની ઉંમરે પણ ઉર્મિલા પોતાની ફિટનેસ અને ગ્રેસથી આજની યંગ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.
ઉર્મિલા માતોંડકર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.
પોતાના કરિયરમાં અઢળક સુપરહિટ ફિલ્મો આપનારી ઉર્મિલા આજે પણ લાખો દિલો પર રાજ કરે છે.
ઉર્મિલા નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.