ઉર્મિલા માતોંડકર 90 ના દાયકા ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.  

ઉર્મિલા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં ઉર્મિલા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ઉર્મિલા ગ્રીન અને પિન્ક આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

કાન માં નાની ઇયરિંગ સાથે ઉર્મિલા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લેમ મેકઅપ સાથે ઉર્મિલા એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે. 

50 વર્ષ ની ઉંમરે પણ ઉર્મિલા નો ચાર્મ કાયમ છે જે તેના ફોટોશૂટ માં જોવા મળી રહ્યો છે. 

ઉર્મિલા એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow