ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા વર્ષ થી 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં ભાગ લઈ રહી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના પ્રથમ દિવસે ઉર્વશી પિન્ક ગાઉન માં જોવા મળી હતી
હવે ઉર્વશી ની કાન્સ ના બીજા દિવસ ના લુક ની તસવીરો સામે આવી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024'ના બીજા દિવસે રેડ-કાર્પેટ પર ઉર્વશી રેડ ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી હતી.
ઉર્વશી નો આ ગાઉન ટ્યુનિશિયા ડિઝાઈનર સોહિર અલ ગાબ્સી દ્વારા ડિઝાઈન કરેલો હતો.
ઉર્વશી રૌતેલાએ ન્યૂનતમ એક્સેસરીઝ સાથે તેનો ભવ્ય દેખાવ પૂર્ણ કર્યો હતો.
ગ્લેમ મેકઅપ અને યુનિક હેરસ્ટાઈલમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ આઉટફિટ સાથે ઉર્વશી ની એક સ્માઈલ એ લોકો નું દિલ જીતી લીધું હતું. .
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More