ઉર્વશી રૌતેલા તેના બોલ્ડ એક્ટ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે.  

ઉર્વશી સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં ઉર્વશી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ઉર્વશી રેડ બોડીકૉન ગાઉન માં એકદમ બોલ્ડ લાગી રહી છે. 

ઉર્વશી ના આ ગાઉન ને જટિલ મણકાના કામ અને ફ્રિન્જ શણગારથી શણગારેલો છે

હીરાની બુટ્ટી અને રંગબેરંગી બ્રેસલેટ થી ઉર્વશી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લોસી મેકઅપ સાથે ઉર્વશી એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

ઉર્વશી ની આ તસવીરો જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow