ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
ઉર્વશી રૌતેલાનો એ ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસવીરો શેર કરી છે.
ઉર્વશી રૌતેલા ઓફ-શોલ્ડર ડ્રેસમાં અત્યંત સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે
ગોલ્ડન અને બ્લેક કોમ્બિનેશનવાળા આ ડ્રેસમાં તેની હેરસ્ટાઇલ પણ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
તસવીરો શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં પોતાની યાદગાર રાતનો ઉલ્લેખ કર્યો છે.
આ આકર્ષક લુક ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમનો છે, જ્યાં ઉર્વશી મહેમાન બની હતી
ચાહકો ઉર્વશીના આ હાઈ-ફેશન સેન્સ અને ગ્લેમર પર ફિદા થઈ ગયા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More