ઉર્વશી રૌતેલા વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે, તે રાજનીતિ માં પ્રવેશ કરી રહી છે 

ઉર્વશી રૌતેલા હાલ તેની ફિલ્મ જેએનયુ ને લઈને ચર્ચામાં છે. 

ઉર્વશી રૌતેલા મોટા પડદા પર ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે.  

આ બધાની વચ્ચે ઉર્વશી અયોધ્યા પહોંચી છે જ્યાં તેને રામ મંદિર ની મુલાકાત લીધી. 

આ દરમિયાન ઉર્વશી પીળી સાડી માં જોવા મળી હતી. 

અયોધ્યા પહોંચ્યા બાદ અભિનેત્રી એ રામલલ્લા ના આશીર્વાદ લીધા હતા.  

ઉર્વશી ની સાદગી જોઈ તેના ચાહકો તેના દીવાના થઇ ગયા છે. 

ઉર્વશી ની આ તસવીરો વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow