મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં, વરુણના પિતા ડેવિડ ધવને તેને પોતાના હોમ પ્રોડક્શન હેઠળ લોન્ચ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
વરુણે નોટિંગહામ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આ દરમિયાન, તેણે લંડનની નાઈટક્લબોમાં પાર્ટ ટાઈમ બાર ટેન્ડર નું કામ કર્યું હતું