વર્ષ 2007 માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા માં અવની અને મંજૂલિકા ના પાત્ર માં વિદ્યા બાલન ને ખુબ પસંદ કરવામાં આવી હતી
મેં બાળપણમાં અસલ મલયાલમ ફિલ્મ 'મણિચિત્રથાઝુ' જોઈ હતી, હું શોભનાને પ્રેમ કરતી હતી, પણ હું તેનાથી ડરતી પણ હતી
મેં તે ફિલ્મ ફરી ક્યારેય જોઈ નથી, પરંતુ જ્યારે તેઓએ મને ફિલ્મની ઓફર કરી ત્યારે મેં તરત જ હા પાડી દીધી, ત્યાં કોઈ સ્ક્રિપ્ટ પણ નહોતી