વામિકા ગબ્બી બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

વામિકા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.  

તાજેતર માં વામિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં વામિકા બ્લેક સાડી માં જોવા મળી રહી છે.  

આ સાડી સાથે વામિકા એ બ્લેક ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યો છે. 

આ ઓફ શોલ્ડર બ્લાઉઝ વામિકા ના લુક ને ગ્લેમરસ બનાવી રહ્યો છે. 

મેચિંગ ઇયરિંગ અને બ્લેક બંગડીઓ સાથે વામિકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે વામિકા એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow