વામિકા ગબ્બી પોતાના ફેશન સેન્સ માટે જાણીતી છે.હાલ તે ચર્ચામાં છે.
હાલમાં જ તેણે ફિનલેન્ડમાં પોતાના વેકેશન દરમિયાનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે
આ તસવીરો માં વામિકા ગ્રે કલરના ઓવરસાઈઝ સ્વેટશર્ટ સાથે લૂઝ ટ્રાઉઝર માં જોવા મળી રહી છે.
ચંકી નેકપીસ અને સ્મોકી આઈ મેકઅપ સાથે ખુલ્લા વાળમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે
વામિકા દ્વારા શેર કરાયેલા ફોટોઝમાં તે વિવિધ પોઝમાં નજરે પડે છે.
પોસ્ટ અપલોડ થયા પછી થોડા જ કલાકોમાં હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ મળ્યા છે.
વામિકા ગબ્બીને છેલ્લે રાજકુમાર રાવ સાથે ‘ભૂલ ચુક માફ’ ફિલ્મમાં જોવામાં આવી હતી
હવે તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘જીની’ અને પ્રિયદર્શનની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ માં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More