પોલ્કા ડોટ ડ્રેસમાં વામિકા ગબ્બીનો ક્યૂટ લુક વાયરલ, ફેન્સ બોલ્યા- 'ક્યૂટી'!
વામિકા ગબ્બીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
વામિકાએ બ્લેક એન્ડ વ્હાઇટ પોલ્કા ડોટની સુંદર ઓફ-શોલ્ડર ડ્રેસ કેરી કરી છે
ઓફ-શોલ્ડર ડ્રેસમાં વામિકાએ એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા છે
વામિકાનો આ લેટેસ્ટ લુક જોઈને ફેન્સ તેને 'ક્યૂટી' અને 'ગોર્જિયસ' કહીને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
વામિકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
વામિકા ગબ્બી ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે 'ભૂત બંગલા'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
'ભૂત બંગલા' ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More