વામિકા ગબ્બી મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં જોવા મળે છે.

હવે વામિકા હિન્દી ફિલ્મો અને સિરીઝ માં પણ જોવા મળે છે. 

વામિકા એ બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

વામિકા ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ 'જબ વી મેટ'માં પણ જોવા મળી હતી.

વામિકા તાજેતર માં વરુણ ધવન ની ફિલ્મ બેબી જોન માં જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર વામિકા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં વામિકા રેડ ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે.  

વામિકા એ વરુણ ધવન અને કીર્તિ સુરેશ સાથે પણ પોઝ આપ્યા હતા.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow