બાબા અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંની એક માનવામાં આવે છે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે 

અમરનાથ યાત્રા માટે નોંધણી 15 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે, અને તમે 31 મે સુધી નોંધણી કરાવી શકો છો. 

અમરનાથ યાત્રા ની નોંધણી તમારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઇટ પર કરાવવી પડશે

આ વર્ષે બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

આવી સ્થિતિમાં, તમે સમયસર નોંધણી કરાવીને આ પ્રખ્યાત અને પવિત્ર યાત્રામાં ભાગ લઈ શકો છો.

બાબા અમરનાથના દર્શન માટે વય મર્યાદા છે. આ યાત્રા માટે ફક્ત ૧૩ થી ૭૦ વર્ષની વયના ભક્તો માટે જ છે 

અમરનાથ યાત્રા માટે પહેલગામ અથવા બાલતાલથી મુસાફરી કરી શકો છો

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow