હિનાએ પોતે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને તેના બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી આપી છે.
હિના છેલ્લા 11 વર્ષથી રોકી જયસ્વાલ ને ડેટ કરી રહી છે. પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
હિના ખાન અને રોકી જયસ્વાલની મુલાકાત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દરમિયાન થઈ હતી.
રોકી જયસ્વાલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' નો સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર હતો
રોકીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તે હિના સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહીને ખૂબ જ ખુશ છે.’
રોકી વ્યવસાયે લેખક છે. આ સિવાય રોકીએ હિના સાથે ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં પણ એન્ટ્રી કરી છે.
રોકી અને હિના એ HiRo Films નામની પોતાની પ્રોડક્શન કંપનીની સહ-સ્થાપના કરી છે.