2022માં શૈલેશ લોઢા ની જગ્યાએ ‘તારક મહેતા’નો રોલ સંભાળનાર સચિન શ્રોફ પાસે અંદાજે 172 કરોડની નેટવર્થ છે 

રિપોર્ટ મુજબ શોની શરૂઆતથી ‘જેઠાલાલ’નો રોલ કરનાર દિલીપ જોશી પાસે  47 કરોડની નેટવર્થ છે. 

રિપોર્ટ મુજબ ‘ભિડે’નો રોલ કરનાર મંદાર ચંદવાદકર પાસે 42 કરોડની સંપત્તિ છે. 

‘બબીતા’નો રોલ કરનાર મુનમુન દત્તા પાસે ₹40 કરોડ છે. બબીતાજી ના પતિ ઐયર 30 કરોડ ના માલિક છે. 

મીડિયા રિપોર્ટ મુજબ દયાબેન’ તરીકે જાણીતી દિશા વાકાણી પાસે  37 કરોડ છે. 

‘ચંપકલાલ’ તરીકે જોવા મળતા અમિત ભટ્ટ  પાસે 16.4 કરોડ છે.  

શો માં ‘માધવી’ ની ભૂમિકા માં જોવા મળતી  સોનાલિકા જોશી પાસે 10 કરોડ છે. 

તારક મહેતા માં  ‘બાઘા’ નું પાત્ર ભજવી રહેલા તન્મય વેકરિયા પાસે  3 કરોડ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow