યે રિશ્તા ક્યા કહેલાતા હૈના ચાહકોને મેકર્સ શાનદાર ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ટૂંક સમય માં અભીરા અને અરમાન વચ્ચે રોમાન્સ જોવા મળશે. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના સેટ પરથી અભીરા અને અરમાન ની કેટલીક તસવીરો સામે આવી છે. 

યે રિશ્તા માં જન્માષ્ટમી નો તહેવાર ઉજવવા માં આવશે.જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં અભીરા અને અરમાન બ્લુ કલર ના આઉટફિટ માં ટ્યુનીંગ કરતી જોવા મળી રહ્યા છે.  

અભીરા એ તેના આઉટફિટ સાથે ફૂલો ની જવેલરી કેરી કરી છે.  

હાલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow