‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિરાએ અરમાન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 

અરમાન ને પણ સમજાઈ ગયું છે કે તેની ખુશી રુહી સાથે નથી પરંતુ અભિરા સાથે છે.  

આવી સ્થિતિ માં મેકર્સે અરમાન અને અભિરાના લગ્નની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીર માં અભીરા એક સ્કૂટી સાથે જોવા મળી રહી છે જેના પર લખ્યું છે વી આર મેરિડ 

આ તસવીર માં અરમાન પણ અભીરા સાથે વી આર મેરિડ લખેલી સ્કૂટી સાથે જોવા મળી રહ્યો છે.  

ત્રીજી તસવીર માં અભીરા સ્કૂટી ચલાવી રહી છે અને અરમાન તેની પાછળ બેઠો છે.  

ચોથી તસવીર માં અરમાન અને અભીરા એક સાથે પોઝ આપતા જોવા મળે છે . 

પાંચમી તસવીર માં અરમાન અને અભીરા વકીલ ના ગેટઅપ માં એકદમ ખુશ જોવા મળે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow