'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગર્વિતા સિધવાની રુહી ની ભૂમિકા ભજવી રહી છે.
દર્શકો ને આ નવી રુહી ખુબ પસંદ આવી રહી છે.
સીરીયલ માં સીધી સાદી જોવા મળતી ગર્વિતા રિયલ લાઈફ માં ખુબ બોલ્ડ છે.
ગર્વિતા સિધવાની તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
ગર્વિતા એ રાજન શાહી ના શો માં પ્રતીક્ષા હોનમુખે ની જગ્યા લીધી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ગર્વિતા ના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ છે.
યે રિશ્તા પહેલા ગર્વિતા બાતે કુછ અનકહી સી માં જોવા મળી હતી.
ચાહકો ગર્વિતા ને રુહી ના રૂપ માં ખુબ પસંદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More