યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા જલ્દી જ માતા પિતા બનવાના છે  

યુવિકા અને પ્રિન્સ લગ્ન ના 6 વર્ષ બાદ માતા પિતા બનવાના છે.  

થોડા દિવસો પહેલા યુવિકા ના બેબી શાવર ની તસવીરો સામે આવી હતી. 

તાજેતર માં જ યુવિકા એ તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. 

આ તસવીરો માં યુવિકા તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

આ દરમિયાન યુવિકા ના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો. 

યુવિકા એ કેમેરા સામે એકે થી વધુ પોઝ આપ્યા હતા. 

યુવિકા ની આ તસવીરો લોકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow