ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, આટલા લોકોના થયા મૃત્યુ… જુઓ ધરા ધણધણી ઊઠી તેના વિડિયો.. 

by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

  • ઈન્ડોનેશિયા (Indonesia) ની રાજધાની જકાર્તા (Jakarta) ભૂકંપથી (Earth quack) હચમચી ગયું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી છે. 
  • ઈન્ડોનેશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિઆનજુરમાં 10 કિમીની ઊંડાઈએ હતું. 
  • ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 300 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

 

  • અચાનક આવેલા ભૂકંપના કારણે ઈમારતોમાં વાઈબ્રેશનના કારણે ઘણી ઓફિસોમાં ફર્નિચર ધ્રૂજતું જોવા મળ્યું હતું, લોકોએ તરત જ ઈમારતો ખાલી કરી બહાર નીકળી ગયા હતા.
  • આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો.

 

આ સમાચાર પણ વાંચો:  આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More