News Continuous Bureau | Mumbai
- નલિયા ( Gujarat ) સહિત કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની ( Cold Wave ) આગાહી કરવામાં આવી છે.
- સાથે અમદાવાદમાં હજુ આગામી બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.
- આ ઉપરાંત હવામાન વિભાગે વ્યક્ત કરી છે કે બે દિવસ બાદ ઠંડીથી રાહત રહેશે તેવી સંભાવના છે.
- જોકે હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવની આગાહી કરાતા તંત્ર ફરી એકવખત સતર્ક થયું છે.
- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કચ્છમાં કોલ્ડ વેવથી કોઈ નુકસાન ન થાય તે માટે જિલ્લા કલેકટરને જરૂરી પગલાં લેવા પણ આદેશ જારી કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: સસ્તામાં મુસાફરી કરવા માટે IRCTCના આકર્ષક ટૂર પેકેજો! પ્રવાસીઓને મળે છે આ ખાસ સુવિધા
Join Our WhatsApp Community