ધારાસભ્ય અબુ આઝમીનું મોટું નિવેદન કહ્યું- માત્ર શહેરોનું જ નહીં, મહારાષ્ટ્રનું પણ નામકરણ કરો અને આ નામ રાખો..

by Dr. Mayur Parikh
Abu Azmi Statement On Renamimg Maharashtra As Sambhaji Maharaj Spb

News Continuous Bureau | Mumbai

  • મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામાકરણ કરાયા બાદ હવે અહેમદનગરનું નામ બદલવાની માંગણીએ જોર પકડ્યું છે.
  • શહેરનું નામ બદલવાને લઈને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ( Abu Azmi ) સીધું મહારાષ્ટ્રનું ( Maharashtra  ) નામ બદલવાની માંગ કરી છે.
  • ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ ચોક્કસ જિલ્લાનું નામ બદલવાને બદલે મહારાષ્ટ્રનું જ નામ બદલવું જોઈએ.
  • સાથે જ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને છત્રપતિ સંભાજી મહારાજનું ( Sambhaji Maharaj ) નામ આપવું જોઈએ. તો અમે સરકારના નિર્ણયને ટેકો આપીશું.

આ સમાચાર પણ વાંચો:  ગુડ ન્યૂઝ / નીતિન ગડકરીના નિર્ણયથી સરકારની થઈ મોટી કમાણી, ફાસ્ટેગને લઈ આવી મોટી ખુશખબર!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More