ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી પર લાગ્યો પ્રતિબંધ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh
Cell phones banned in Ambaji temple in Banaskantha, Gujarat

News Continuous Bureau | Mumbai

  • ગુજરાતના ( Gujarat ) બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી મંદિર ( Ambaji temple ) ખાતે લાખો માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે.
  • દર્શન બાદ યાત્રાળુઓ મંદિર પરિસરમાં ઊભા રહીને મોબાઈલ ( Cell phones ) દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય છે.
  • જોકે હવે મંદિર ટ્રસ્ટે આ પ્રકારની ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે
  • સાથે જ મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની સૂચના આપી છે.
  • હવે કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  BEST વીજ ગ્રાહકોને ઝટકો. આ મહિનાથી વીજળીના બિલમાં થઇ શકે છે આટલા ટકાનો વધારો.. ચૂકવવા પડશે વધુ નાણાં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More