ભારતે સજર્યો ઈતિહાસ. કિવીને 3-0થી હરાવીને સિરિઝ પર જમાવ્યો કબ્જો, સાથે આ રેન્કિંગમાં બન્યું નંબર-1 

by kalpana Verat
Team India Playing 11 for World cup 2023

News Continuous Bureau | Mumbai

  • ન્યુઝીલેન્ડની ટીમને ક્લિન સ્વીપ કરી ભારતે સિરિઝ પોતાના નામે કરી દીધી છે. 
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડની ટીમને 90 રને હરાવ્યું છે. 
  • આ સાથે ભારત ODI Team Rankingsમાં પણ નંબર-1 બની ગયું છે. 
  • ભારતના 385 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન કરી ઓલઆઉટ થઈ જતા ભારતની જીત થઈ છે.

આ સમાચાર પણ વાંચો:  LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More