દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જોશીમઠમાં પણ ધરા ધ્રૂજી, 5.8 હતી તીવ્રતા

by kalpana Verat
Tremors felt across Delhi-NCR region

News Continuous Bureau | Mumbai

  • પાટનગર દિલ્હી તેમજ તેની સાથે જોડાયેલા એનસીઆર સહિત ઉતરભારતમાં આજે બપોરે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે
  • પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
  • લગભગ પાંચ સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી લોકોએ અનુભવી હતી જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
  • આ ભૂકંપના કારણે ઉતરાખંડમાં જોશીમઠની જમીન પણ ફરી એક વખત ધ્રુજી ઉઠી હતી.

 આ સમાચાર પણ વાંચો: લખનઉ નવાબોનું શહેર કે પછી રોમાન્સનું શહેર? કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ થતા જ પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More