News Continuous Bureau | Mumbai
વૈશ્વિક કારણો અને આગામી બજેટ પહેલા શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે.
સેન્સેક્સ 1,113.36 પોઈન્ટ એટલે કે 1.85 ટકા સાથે 59,091.70ના સ્તરે અને નિફ્ટી 374.35 પોઇન્ટ એટલે કે 2.09 ટકાના ઘટાડા સાથે 17,517.60 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટીના 50માંથી 39 શેરો ડાઉન છે.
આજના કારોબારમાં અદાણી ગ્રુપના મોટાભાગના શેરમાં ગાબડું પડ્યું છે.
આ ઘટાડાના પગલે બજાર આજે 3 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો
Join Our WhatsApp Community