News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગંભીર રીતે બીમાર પડી ગઈ છે.
તાત્કાલિક ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં લઈ જવાયેલી માદા ચિત્તાની ભોપાલથી આવેલા પશુ ડોક્ટરોએ તપાસ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, તેની કિડનીમાં ઇન્ફેક્શન છે અને તે સંપૂર્ણ રીતે ડિહાઇડ્રેટ થઈ ગઈ છે.
ભોપાલથી આવેલા ડોક્ટર ચીતાની સારવાર કરી રહ્યા છે. સારવારને લગતી તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે.
જોકે રાહતની વાત એ કે બાકી તમામ ચિત્તાઓ સ્વસ્થ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, જલગાંવના આ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા… આટલી હતી તીવ્રતા
Join Our WhatsApp Community