રાજસ્થાન બોર્ડર પર ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર હતી 4.3 તીવ્રતા

by Dr. Mayur Parikh
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • રાજસ્થાન ( Rajasthan ) સરહદ પર ભૂકંપના ( earthquake  ) જોરદાર આંચકા અનુભવાયા છે.
  • ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન સરહદી વિસ્તારની અંદર છે.
  • આ ભૂકંપની તીવ્રતા ( magnitude  ) રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે.
  • ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે છે.
  • અગાઉ 17 ઓક્ટોબર 2022ના રોજ રાજસ્થાનના 6 જિલ્લામાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  ફાઇનલ થયો લહેંગો, જેસલમેર નો બુક થયો પેલેસ બધું જ સેટ…જાણો ક્યારે લગ્નના બંધનમાં બંધાશે કિયારા-સિદ્ધાર્થ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More