557
- પાકિસ્તાનમાં ( Pakistan ) વિકિપીડિયાની ( Wikipedia ) સાઈટ પર પ્રતિબંધ મૂકવામાં ( blocks ) આવ્યો છે.
- સાથે જ ચેતવણી પણ આપી છે કે જો વિકિપીડિયાએ ઇશ્વરનિંદા સંબંધિત ( sacrilegious’ contents ) સામગ્રીને હટાવી નહીં, તો તે વેબસાઇટને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે.
- આ મામલામાં પાકિસ્તાનની હાઈકોર્ટે પણ ટેલિકોમ રેગ્યુલેટરીને વિકિપીડિયા પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
- મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે વિકિપીડિયા નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના ટેલિકોમ રેગ્યુલેટરે દેશભરમાં વિકિપીડિયાની સેવાઓ 48 કલાક માટે ધીમી કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : સ્પાય બલૂન પર અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય
Join Our WhatsApp Community