401
- કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર ચાઈનીઝ મોબાઈલ એપ્સ સામે મોટી કાર્યવાહી કરી છે.
- ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર 232 ચાઈનીઝ એપ્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે.
- આ એપ્સની મદદથી ભારતમાં ચીન દ્વારા ગેરકાયદે ધિરાણ, સટ્ટાબાજી અને જુગારનો ધંધો ચાલતો હતો.
- આ કારણે ભારત સરકાર કડક પગલાં લઈ રહી છે અને ચીન પર ‘ડિજિટલ સ્ટ્રાઈક’ શરૂ કરી છે.
- મહત્વનું છે કે આ પહેલા પણ ભારત સરકારે ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.