News Continuous Bureau | Mumbai
- ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનના કારણે વિવાદમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
- ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે
- મીડિયા રિપોર્ટ મુજબ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા
- ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી, ત્યારથી ચેતન શર્મા ચીફ સિલેક્ટર હતા.
- આ પછી ફરીથી તેમને આ જવાબદારી મળી હતી.
આ સમાચાર પણ વાંચો : સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો… બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો
Join Our WhatsApp Community