તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, નવજાત બાલિકાને ‘જૂ-એનું’ નામ નહીં આપવા કરાયો હુકમ.. જાણો શું છે કારણ

by kalpana Verat
North Korea bans girls from having same name as Kim Jong Un's daughter: Report

News Continuous Bureau | Mumbai

  • ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીંમ- જોંગ ઉને એક વિચિત્ર ફરમાન બહાર પાડયું છે
  • આ ફરમાન મુજબ ઉનની ૧૦ વર્ષની લાડકી પુત્રી જૂ-એનું નામ નવજાત બાલિકાને નહી આપવા હુકમ કરાયો છે.
  • એટલું જ નહિ પરંતુ બાલિકાઓથી વૃદ્ધાઓ સહિત જે કોઈ મહિલાનું નામ જૂ-એ હશે તેમણે પણ પોતાનું નામ બદલી વસ્તી ગણતરી રજીસ્ટરમાં નવું નામ નોંધાવી દેવા ફરમાન કરાયું છે.
  • કહેવાય છે કે જૂ-એ કીમ જોંગ ઉનને તેના વારસ તરીકે તૈયાર કરી રહ્યા છે.
  • આ પહેલા પણ એક ફતવો બહાર પાડયો હતો જેમાં જન- સામાન્યને હુકમ કરાયો હતો કે કોઈએ ઉત્તર કોરિયાના વર્તમાન કે દિવંગત નેતાઓના નામ જેવા નામો રાખવા નહીં.

આ સમાચાર પણ વાંચો :  આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More