ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ હવે YouTubeની કમાન પણ મૂળ ભારતીયના હાથમાં, આ વ્યક્તિને બનાવાયા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના નવા CEO..

by Dr. Mayur Parikh
YouTube CEO Susan Wojcicki quits, Neal Mohan takes over

News Continuous Bureau | Mumbai

  • વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુ-ટ્યુબના ( YouTube ) લીડરશીપમાં મોટો ફેરફાર થયો છે.
  • યુટ્યુબના સીઈઓ ( YouTube CEO ) Susan Wojcickiએ પોતાના પદ પરથી રાજીનામું ( quits ) આપી દીધું છે.
  • YouTubeના નવા CEO તરીકે ભારતીય મૂળના નીલ મોહનને ( Neal Mohan ) નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. તેમને પ્રમોશન આપીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો… બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More