રશિયાએ ફરી એક વાર યુક્રેન પર કર્યો મિસાઈલ એટેક, આ વખતે આ પ્રતિબંધિત બોમ્બનો કર્યો ઉપયોગ, લાશોના થયાં ઢગલાં

by kalpana Verat
russia attack ukraine with thermobaric weapon

News Continuous Bureau | Mumbai

  • રશિયાએ યુક્રેન પર ફરીથી ક્રુઝ મિસાઇલ અને બોમ્બમારો કર્યો છે અને આ હુમલામાં અનેકોના મોત થયા છે. 
  • યુક્રેનના મિલિટરી વડા વેલેરી ઝાલુઝેનીએ જણાવ્યું હતું કે રશિયા વિવિધ પ્રકારના મિસાઇલ અને બોમ્બ હુમલો કરી રહ્યું છે.
  • રશિયાએ આ યુદ્ધમાં પ્રતિબંધિત થર્મોબેરિક બોમ્બનો ઉપયોગ કર્યો છે.
  • થર્મોબેરિક બોમ્બને અત્યાર સુધીમાં વિકસિત સૌથી વિનાશકારી બિનપરમાણુ શસ્ત્ર મનાય છે. 
  • હેગ અને જિનિવા કન્વેન્શન હેઠળ આ બોમ્બનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • આ પ્રતિબંધિત શસ્ત્રના લીધે ફેફસામાંથી ઓક્સિજન છીનવાઈ જાય છે. તેથી તેને વેક્યુમ બોમ્બ પણ કહેવાય છે. 
  • આ ઉપરાંત હવામાંથી ઓક્સિજન છીનવાતા ફેફસાને મળતો ઓક્સિજન બંધ થઈ જાય છે. તેથી મોટાપાયા પર જાનહાનિનો ભય રહે છે

આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે ધ્રુજી ધરતીના સ્વર્ગની ધરા, જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં આવ્યો ભૂકંપ… જાણો કેટલી હતી તીવ્રતા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More