Chetan Sharma BCCI: સ્ટિંગમાં ફસાયેલા ચેતન શર્માનું રાજીનામુ, બીજો કાર્યકાળ 40 દિવસમાં જ પૂરો

by kalpana Verat
BCCI chief selector Chetan Sharma resigns after 'sting operation' fiasco

News Continuous Bureau | Mumbai

  • ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનના કારણે વિવાદમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
  • ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે
  • મીડિયા રિપોર્ટ મુજબ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા
  • ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી, ત્યારથી ચેતન શર્મા ચીફ સિલેક્ટર હતા. 
  • આ પછી ફરીથી તેમને આ જવાબદારી મળી હતી. 

આ સમાચાર પણ વાંચો : સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો… બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More