‘રશિયા યુક્રેનમાથી નીકળે બહાર’, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત સહિત આટલા દેશો મતદાનથી રાખી દુરી 

by kalpana Verat
India abstains in U.N. vote underscoring need for just, lasting peace in Ukraine

News Continuous Bureau | Mumbai

  • યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ પૂરું થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પ્રસ્તાવ લવાયો હતો. 
  • આ પ્રસ્તાવને ભારે બહુમતથી પસાર કરાયો. જેમાં રશિયા સમક્ષ યુક્રેનમાં દુશ્મનાવટનો અંત લાવવા અને તાત્કાલિક ધોરણે સૈન્યને પાછું બોલાવી લેવા અપીલ કરાઈ હતી. 
  • 193 સભ્યો ધરાવતી યુએનજીએમાં મતદાન દરમિયાન 141 સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. જ્યારે 7 સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. 
  • રશિયા, બેલારુસ, ઉ.કોરિયા, ઇરીટ્રિયા, માલી, નિકારાગુઆ અને સીરિયા આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં સામેલ છે. 
  • જોકે મતદાન દરમિયાન 32 સભ્ય દેશો ગેરહાજર રહ્યા હતા જેમાં ભારત અને ચીન પણ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More