ગૌતમ અદાણી માથે માઠી બેઠી, અમીરોની યાદીમાં ટોપ-30માંથી પણ થયા બહાર, હવે આટલી રહી ગઇ નેટવર્થ

by Dr. Mayur Parikh
Gautam Adani out From top 30 Billionaires list

 News Continuous Bureau | Mumbai

  • અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ( Gautam Adani ) સંપત્તિમાં ઘટાડો થવાનો સિલસિલો યથાવત છે.
  • હિંડનબર્ગના અહેવાલ આવ્યા બાદ, વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનો ક્રમ હવે ટોચના (  30 Billionaires list ) ત્રીસ ઉદ્યોગપતિઓમાંથી પણ બહાર આવી ગયો છે.
  • ગૌતમ અદાણી, જે 23 ફેબ્રુઆરી, 2023ના રોજ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે હતા અને તેમની કુલ સંપત્તિ $116 બિલિયન હતી, તે હવે 33માં નંબરે છે.
  • ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હવે માત્ર $35.3 બિલિયન છે.
  • હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી જૂથે અત્યાર સુધીમાં $81 બિલિયનની સંપત્તિ ગુમાવી છે. આ સિવાય અદાણી ગ્રુપના શેરમાં એક મહિનામાં 85 ટકાનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો : આજના સૌથી મોટા સમાચાર- કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત.. જાણો શું કહ્યું 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More