શિવસેના ગુમાવ્યા બાદ નવા ગઠબંધનની તૈયારી? ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીના સીએમ કેજરીવાલ સાથે કરી મુલાકાત.. બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે થઇ ચર્ચા

by kalpana Verat
Arvind Kejriwal meets Uddhav, first amid bow-arrow row

News Continuous Bureau | Mumbai

  • મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં અણધારી રાજકીય ઘટનાઓ બની રહી છે.
  • દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.
  • 2024 લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એકસાથે લાવવા બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
  • આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થઈ હતી. ઘણા સમયથી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને મળવાની ઈચ્છા હતી. અમે આ સંબંધને આગળ લઈ જઈશું.
  • ઉદ્ધવજી સિંહના પુત્ર છે. મને આશા છે કે ઉદ્ધવ ઠાકરેને ન્યાય મળશે. દેશના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More