WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ સિઝન માટે કેપ્ટનની જાહેરાત કરી, આ સ્ટાર ખેલાડીને સોંપી કમાન..

by Dr. Mayur Parikh
Harmanpreet to lead Mumbai Indians in WPL

News Continuous Bureau | Mumbai

  • વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝન 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે.
  • આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે પણ પોતાની ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે અને તેની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપી છે.
  • મહત્વનું છે કે હરમનપ્રીત કૌર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન પણ છે.
  • મુંબઇ ઈન્ડિયન્સની ટીમ તેની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ સામે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી મુંબઈમાં રમશે
  • હરમનપ્રીત કૌરે તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

આ સમાચાર પણ વાંચો  :  હાય ગરમી! ફેબ્રુઆરી 146 વર્ષોમાં સૌથી ગરમ હતો, માર્ચમાં પણ નહીં મળે કોઈ રાહત.. જાણો શું છે હવામાન વિભાગનો વર્તારો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More