તુર્કી સીરિયા બાદ ન્યુઝીલેન્ડની ધ્રુજી ધરા, 6.9ની તીવ્રતાના અનુભવાયા જોરદાર ભૂકંપના આંચકા.. લોકોમાં ફફડાટ

by Dr. Mayur Parikh
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

  • તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ બીજા ઘણા દેશોમાં પણ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
  • ન્યુઝીલેન્ડની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી છે.
  • યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે આ ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો.
  • રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.9 માપવામાં આવી છે જોકે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
  • ન્યુઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા બાદ લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો  : Shivrajyabhishek Mahotsav : શિવરાજાભિષેક ઉત્સવ માટે મુનગંટીવારે રાજ્યના લોકોને કરી આ ભાવનાત્મક અપીલ!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More